રાજકોટ સિટી ની વચ્ચે aero dram road , Geet Gurjari society ma - prime location par એક ઘર વહેચવાનું છે. જો કોઈ ને મકાન એ પ્ prime area માં લેવું હોઈ તો કોન્ટાક્ટ કરજો.
**૬૩ વાર અને ૨૭ નું મોઢું.
Price :-54,50,000
આ ઘર રાજકોટ શહેરની મધ્યમાં આવેલું છે.
-રોડ ટચ હાઉસ. ૨૦ વર્ષ જૂનું રહેવાલાયક બાંધકામ છે.
NRI ને આ મકાન લેવા માટે પેહલી તક આપવા માં આવશે.
-900 મીટર મા રેસકોર્સ છે. સારા પ્રાઇમ લોકેશન પર આ ઘર
-આ મિલકત પર રોકાણ કરવા માટે ખરીદનાર માટે સારી તક છે - NRI ને આમંત્રણ છે.
- સરનામું:- ગીત ગુર્જરી સોસાયટી, જૈન ઉપાશ્રય નજીક, ચાણક્ય સ્કૂલ સામે, રાજકોટ.
-વધુ માહિતી માટે સંપર્ક કરો - 9904793044
-માત્ર સાચા ખરીદનાર માટે વાટાઘાટો ઉપલબ્ધ છે.